Showing posts with label Raksha Bandhan Wishes. Show all posts
Showing posts with label Raksha Bandhan Wishes. Show all posts

Tuesday, 25 June 2013

Happy Raksha Bandhan Wishes Messages in Gujarat

ભાવ-સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન, રક્ષાબંધન. રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર.

ગલીયો ફૂલોથી સજાવીને રાખી છે, દરેક વણાંક માં છોકરીઓ બેસાડી રાખી છે, ખબર નથી તું ક્યાંથી આવીશ, એટલાજ માટે એમના હાથ માં રાખડીઓ થમાવી રાખી છે, રક્ષાબંધન મુબારક.


ભાઈ ભાઈ તમારું તો નામ છે દરેક શેરીઓ માં, દરેક છોકરી ના દિલ માં તમારા માટે પ્રેમ છે , આકોઈ ચમત્કાર નથી સમયજ કૈક એવો છે, કારણકે થોડાક જ દિવસો બાદ રક્ષા બંધન છે.

જો તમને અજાણ્યું પાર્સલ મળે, તો એને ના ખોલતા , એમાં રાખડી હોઈ સકે છે , તમારી થોડી બેદરકારી , તમને ભાઈ બનાવી સકે છ.